- શાખા મુજબ મેરીટ અને જાતિનાં ધોરણે જ પ્રવેશ આપવામાં આવશે.
૧. નવો પ્રવેશ (કોલેજમાં નવા પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓ માટે-SSC પછી પ્રથમ સેમેસ્ટરમાં)
ઓનલાઇન પ્રવેશપત્ર ભરતા પહેલા નીચેની સૂચનાઓ ધ્યાનથી વાંચો:
- નીચેની લિન્ક પરથી હોસ્ટેલ ન્યુ એડમિશન પ્રવેશપત્ર ભરો.
- શાખા મુજબ મેરીટ અને કેટેગરી/જાતિનાં ધોરણે કામચલાઉ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે. લિસ્ટમાં તમારું નામ હોય તો વેરિફિકેશન માટે નીચેના ડોક્યુમેંટ્સ જમા કરાવો.
(૧) હોસ્ટેલ એડમિશન ફોર્મ તેમ હોસ્ટેલ રુલ્સ (તમારાં Email ID પર મોકલવેલ)
( (૨) SSC ના પરિણામની ઝેરોક્ષ (વેરિફિકેશન/ખરાઈ માટે ઓરિજનલ સાથે લાવવી)
(૩) કોલેજ એડમિશન સ્લીપની ઝેરોક્ષ
( (૪) જાતીનાં પ્રમાણપત્રની ઝેરોક્ષ (વેરિફિકેશન/ખરાઈ માટે ઓરિજનલ સાથે લાવવી) (જનરલ કેટેગરી માટે જરૂર નથી.)
(૫) કોઈપણ એક ઓળખ કાર્ડની ઝેરોક્ષ (આધાર કાર્ડ, ઈલેકશન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસેંસ)
(૬) બે પાસપોર્ટ સાઈઝના ફોટા
- પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓએ દસ્તાવેજોની ખરાઈ અને હોસ્ટેલ ફી ભરીને હોસ્ટેલ એડમિશન કન્ફર્મ કરાવવાનો રહેશે.
નોંધ: વધુ માહિતી માટે સરકારી પોલિટેકનીક-ભુજની હોસ્ટેલનો સંપર્ક કરવો.
૨. નવો પ્રવેશ (5th સેમેસ્ટર માટે)
ઓનલાઇન પ્રવેશપત્ર ભરતા પહેલા નીચેની સૂચનાઓ ધ્યાનથી વાંચો:
- નીચેની લિન્ક પરથી હોસ્ટેલ ન્યુ એડમિશન પ્રવેશપત્ર ભરો.
- શાખા મુજબ મેરીટ અને કેટેગરી/જાતિનાં ધોરણે કામચલાઉ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે. લિસ્ટમાં તમારું નામ હોય તો વેરિફિકેશન માટે નીચેના ડોક્યુમેંટ્સ જમા કરાવો.
(૧) હોસ્ટેલ એડમિશન ફોર્મ તેમ હોસ્ટેલ રુલ્સ (તમારાં Email ID પર મોકલવેલ)
( (૨) 4th સેમેસ્ટરના પરિણામની ઝેરોક્ષ (વેરિફિકેશન/ખરાઈ માટે ઓરિજનલ સાથે લાવવી)
(૩) જાતીનાં પ્રમાણપત્રની ઝેરોક્ષ (વેરિફિકેશન/ખરાઈ માટે ઓરિજનલ સાથે લાવવી) (જનરલ કેટેગરી માટે જરૂર નથી.)
( (૪) કોઈપણ એક ઓળખ કાર્ડની ઝેરોક્ષ (આધાર કાર્ડ, ઈલેકશન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસેંસ)
(૫) બે પાસપોર્ટ સાઈઝના ફોટા
- પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓએ દસ્તાવેજોની ખરાઈ અને હોસ્ટેલ ફી ભરીને હોસ્ટેલ એડમિશન કન્ફર્મ કરાવવાનો રહેશે.
નોંધ: વધુ માહિતી માટે સરકારી પોલિટેકનીક-ભુજની હોસ્ટેલનો સંપર્ક કરવો.